ઇંડિયન આર્મી
જો કોઈને ફોર્મ ભરવા નુ હોય તો નિચે આપેલ નંબર પર ક્લિક કરવાનું રહેશે...
પોસ્ટ નું નામ.
અગ્નિવીર (General Duty) (All Arms)
કુલ જ્ગ્યા
પોસ્ટ મુજબ
પગાર ધોરણ
30000થી 40000
શૈક્ષણિક લાયકાત
8 પાસ થી 12 પાસ
ઊંચાઇ
162સેમી પોસ્ટ મુજબ
વજન
પોસ્ટ મુજબ
વય મર્યાદા
17.5 વર્ષ થી 23વર્ષ
ફિ / ચલણ
ચલણ નથી
ફોર્મ ભરવાની તારીખ
05/08/2022 થી 03/09/2022
ફોર્મ ભરવા માટે નું સ્થળ
નવા બસ સ્ટેન્ડ પાછળ કન્યા છાત્રાલય રોડ,નાની કેનાલ ચોકડી પાસે મોરબી -૧
સંપર્ક નં
૮૮૬૬૨૬૪૪૦૫
સાથે લાવવાના ડોકયુમેન્ટ
* ૧૦ પાસ નું રિજલ્ટ
*જાતી નો દાખલો ( ફક્ત અનામત કેટગરી માં હોય તેને લાવવો ) * *નોન ક્રિમિલેયર ( ઓબીસી કેટેગરી માં હોય તેને લાવવો )
* આધાર કાર્ડ /
* પાસપોર્ટ કોટો / સહી
*મોબાઈલ ન.
* મેઇલ આઈ ડી.
• એન.સી.સી. સર્ટી - જો હોય તો
( આપના ડોકયુમેંટ WHATAPP માં મોકલાવી આપો ઘરે બેઠા ફોર્મ ભરી આપીશું )
Tags:
GOVERNMENT JOB
