ઇન્ડો તિબેટન બોર્ડર પોલીસ ફોર્સ માં આવી ભરતી | gujaratbharti2022






 ITBP (ઇન્ડો તિબેટન બોર્ડર પોલીસ ફોર્સ )


પોસ્ટ નું નામ.     

કોન્સ્ટેબલ - સુથાર,કડીયો,ખંબર


કુલ જ્ગ્યા

૧૦૮


પગાર ધોરણ

૨૧,૭૦૦/- થી ૬૯,૧૦૦/ ૧૦ પાસ તથા ITI માંથી 1 વર્ષનો કોર્ષ


શૈક્ષણિક લાયકાત

પોસ્ટ મુજબ


ઊંચાઇ

પોસ્ટ મુજબ


વજન

વય મર્યાદા

૧૮ વર્ષ થી ૨૫ વર્ષ


ફ્રિ / ચલણ

ચલણ નથી


ફોર્મ ભરવાની તારીખ

૧૯/૦૮/૨૦૨૨ થી ૧૭/૦૯/૨૦૨૨


ફોર્મ ભરવા માટે નું સ્થળ

એસ.પી ઝેરોક્ષ,નવા બસ સ્ટેન્ડ પાછળ કન્યા છાત્રાલય રોડ,નાની કેનાલ ચોકડી પાસે મોરબી -૧


સંપર્ક નં

૮૮૬૬૨૬૪૪૦૫


સાથે લાવવાના ડોકયુમેંટ

  • ૧૦ પાસ નું રિજલ્ટ
  • જાતી નો દાખલો ( ફ્ક્ત અનામત કેટગરી માં હોય તેને લાવવો)
  • નોન ક્રિમિલેયર (ફક્ત ઓબીસી કેટેગરી માં હોય તેને લાવવો
  • આધાર કાર્ડ - ITI માથી 1 વર્ષનો કોર્ષ સર્ટી
  • પાસપોર્ટ ફોટો | સહી /
  • મોબાઈલ નં
  • મેઇલ આઈ ડી.
  • એન.સી.સી સર્ટી - જો હોય તો


( આપના ડોકયુમેંટ WHATAPP માં મોકલાવી આપો ઘરે બેઠા ફોર્મ ભરી આપીશું )





Post a Comment

Previous Post Next Post