બ્રેકિંગ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા એક્સટર્નલ પરીક્ષા ફોર્મ તારીખ જાહેર...




સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા એક્સટર્નલ પરીક્ષા ફોર્મ તારીખ જાહેર...


SEM 1 ફ્રેશ તથા રીપીટર બાહ્ય પરીક્ષાના ફોર્મ ભરવા બાબતે.......


· કોર્સ -


BA/B.Com -1


MA/M.Com -1


ફોર્મ શરૂ તા. : 08/08/2022

ફોર્મ માટે છેલ્લી તા. : 28/08/20


_ફી પ્રોસેસ 

BA/B.Com : 485/ રેગ્યુલર ફી 

MA/M.Com : 850/ રેગ્યુલર ફી 


ફોર્મ ભરવા માટે નું સ્થળ

નવા બસ સ્ટેન્ડ પાછળ કન્યા છાત્રાલય રોડ,નાની કેનાલ ચોકડી પાસે મોરબી -૧

સંપર્ક નં
૮૮૬૬૨૬૪૪૦૫




Post a Comment

Previous Post Next Post